નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ સતત વધી રહ્યુ છે અને રોજ હજારો દર્દીઓના મોત થઇ રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ વિરૂદ્ધ નિર્ણાયક લડાઇ લડવાની તૈયારી કરી લીધી છે અને સંક્રમણની ચેન તોડવા માટે આખા દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન લગાવવામાં આવી શકે છે. આ સાથે જ એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે લૉકડાઉન દરમિયાન સ્થિતિ સંભાળવા માટેની જવાબદારી સ્થાનિક પોલીસની જગ્યાએ સેનાને આપવામાં આવી શકે છે.

શું આખા દેશમાં લૉકડાઉન લગાવશે સરકાર?

કોવિડ-19ના વધતા કેસ વચ્ચે સવાલ છે કે શું સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર આખા દેશમાં લૉકડાઉન લગાવશે? નીતિ આયોગના સભ્ય અને કોવિડ-19 ટાસ્કફોર્સના અધ્યક્ષ ડૉ. વીકે પૉલને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે ખુલીને જવાબ આપ્યો હતો, તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર સંક્રમણની ચેન તોડવા માટે રાજ્યોને લૉકડાઉનને લઇને દિશા નિર્દેશ આપી ચુકી છે.29 એપ્રિલે જાહેર કરી હતી ગાઇડલાઇન્સ

વીકે પૉલે કહ્યુ, ‘જ્યારે વાયરસનું સંક્રમણ વધે ચે તો ચેન તોડવા માટે બીજા ઉપાયોની સાથે પબ્લિક મૂવમેન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવે છે, જેને લઇને 29 એપ્રિલે એક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જેમાં સંક્રમણને રોકવા માટે રાજ્યોને આદેશ આપવામાં આવ્યા હતા. વીકે પોલે આગળ કહ્યુ, રાજ્યોને કહેવામાં આવ્યુ હતું કે આપણે ટ્રાન્સમિશનને રોકવાનો છે અને જે વિસ્તારમાં સંક્રમણ દર 10 ટકાથી વધુ છે, ત્યા નાઇટ કરર્ફ્યૂ લગાવવામાં આવે. જોકે, તેને લઇને નિર્ણય રાજ્ય સરકારોએ કરવાનો છે. આ સિવાય સામાજિક, રાજકીય, રમત, ધાર્મિક કાર્યક્રમો પર રોક છે. શોપિંગ કોમ્પલેક્સ, થિયેટર, રેસ્ટોરન્ટ, બાર, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સ્વીમિંગ પૂલ, ધાર્મિક સ્થળ વગેરેને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

દેશભરમાં 24 કલાકમાં 4.12 નવા કેસ અને 3980 મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4 લાખ 12 હજાર 262 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જ્યારે આ દરમિયાન 3980 લોકોએ જીવ ગુમાવ્યો છે. તે બાદ ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2 કરોડ 10 લાખ 77 હજાર 410 થઇ ગઇ છે, જ્યારે 2 લાખ 30 હજાર 168 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

દેશમાં એક્ટિવ કેસ 35 લાખની પાર

આંકડા અનુસાર, દેશભરમાં અત્યાર સુધી કોવિડ-19થી 1 કરોડ 72 લાખ 80 હજાર 844 લોકો સ્વસ્થ થયા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસમાં સ્વસ્થ થવાના દરમાં ઘટાડો થયો છે અને આ 81.99 ટકા પર પહોચી ગયો છે. આ સાથે જ એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે અને દેશભરમાં 35 લાખ 66 હજાર 398 લોકોની સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોની સંખ્યાના 16.92 ટકા છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઈરસની બીજી લહેર બેકાબૂ બની રહી છે, ત્યારે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાજ્ય સરકાર દ્વારા નાઈટ કરફ્યુ સહિત કેટલાંક આકરા પગલા ભરવામાં આવ્યા છે. આમ છતાં સંક્રમિતોની સંખ્યા અને મરણના આંકડામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં કોરોના સંક્રમણની સ્થિતિ પર સમીક્ષા અને સંક્રમણને કાબૂમાં લેવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સૌથી વધુ સંક્રમિત 29 શહેરોમાં 5મીં મે સુધી રાત્રીના 8થી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂનું એલાન કરવામાં આવ્યું હતું. જેની મુદ્દત પણ આવતી કાલે પૂરી થઈ રહી છે.

મુખ્યમંત્રી નિવાસ સ્થાને CM વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ,મુખ્ય સચિવ અનિલ મુકિમ,ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયા તેમજ અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા,એમ.કે દાસ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ સહિતના સચિવો પણ જોડાયા છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. કોરોના સંક્રમણની સાથે સાથે મૃતકઆંક પણ વધ્યો છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ વધતા અન્ય રાજ્યોની જેમ લૉકડાઉન લગાવવામાં આવી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં લૉકડાઉનને લઇને સંકેત આપ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે ગુજરાતમાં લૉકડાઉન અંગે સાંજે નિર્ણય લેવાશે.

કરર્ફ્યૂની મુદ્દત થઇ રહી છે પૂર્ણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢમાં કોરોનાની સ્થિતિને લઇને મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠક મળશે અને તેમાં કરર્ફ્યૂ કે લૉકડાઉન અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આવતીકાલે કરર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઇ રહી છે. 29 શહેરોમાં કરર્ફ્યૂની મર્યાદા અંગે નિર્ણય લેવાઇ શકે છે.

CM રૂપાણીએ જૂનાગઢ સિવિલની લીધી મુલાકાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોનાની કામગીરીની સમીક્ષા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓ તેમજ પૌષ્ટિક આહાર-ભોજન વિતરણની વ્યવસ્થા નિહાળી પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓને મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.રાજ્યમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 12,820 દર્દીઓ સામે આવ્યા છે અને 140 દર્દીઓના મોત થયા છે. જો કે, 11,999 દર્દીો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને એક્ટિવ કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા ખતરા વચ્ચે આઇપીએલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આઇપીએલની કેટલીક ટીમોમાં કોરોનાના કેસ સામે આવ્યા હતા, જે બાદ બીસીસીઆઇ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમના ખેલાડીઓ અને સભ્યોના સતત પોઝિટિવ થવાના સમાચાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણ કાળમાં બીસીસીઆઇએ મજબૂત બાયો-બબલનો હવાલો આપ્યો હતો, જે બાદ 29 મેચ જ સફળતાપૂર્વક કરાવવામાં આવી શકી છે. ચેન્નાઇ અને મુંબઇના તબક્કાની તમામ મેચ પુરી થઇ હતી પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીઝનની 30મી મેચ રમાઇ શકી નહતી.

BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યુ કે IPL આ સીઝન માટે સ્થગિત કરવામાં આવી રહી છે. આ પહેલા કેટલાક ખેલાડીઓના કોરોના પોઝિટિવ થવાના સમાચાર સામે આવ્યા હતા. BCCI ચર્ચા કરી રહ્યુ હતું કે ટૂર્નામેન્ટને કોઇ એક જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અથવા અસ્થાઇ રીતે રદ કરવામાં આવે. હવે અંતે નિર્ણય થઇ ગયો છે કે આઇપીએલને સ્થગિત કરી દેવામાં આવી છે.

આ ખેલાડી થઇ ચુક્યા છે સંક્રમિત

અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સના બે ખેલાડી વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના પોઝિટિવ થયા હતા. તે બાદ ચેન્નાઇ સુપરકિંગ્સના લક્ષ્મીપતિ બાલાજી, સીઓઓ વિશ્વનાથન અને અન્ય એક ક્રૂ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા હતા. તે બાદ દિલ્હી કેપિટલ્સનો અમિત મિશ્રા તેમજ સનરાઇઝર્સ હૈદરાબાદના રિદ્ધિમાન સાહાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
નવી દિલ્હી: આજે દેશના 5 રાજ્યોની રાજનીતિનો “સુપર સન્ડે” છે. પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ અને કેરળ સહિત 5 રાજ્યોમાં મતદાન સંપન્ન થઈ ગયા બાદ દરેક જણ ચૂંટણી પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. Election Result 2021

.

પશ્ચિમ બંગાળની 292, અસમના 126, કેરળની 140, તમિલનાડુની 234 અને પોંડિચેરીની 30 બેઠકો પર થયેલા મતદાનના પરિણામો આજે આવવા જઈ રહ્યાં છે. આ માટે આજે રવિવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરી શરૂ થયા બાદ બપોર સુધીમાં રાજ્યોની રાજકીય તસવીર સ્પષ્ટ થવા લાગશે અને સાંજ સુધીમાં નક્કી થઈ જશે કે, ક્યાં રાજ્યમાં કંઈ પાર્ટીની સરકાર બનશે?

પશ્ચિમ બંગાળમાં એક તરફ મમતા બેનરજી હેટ્રેકિની આશા રાખી રહ્યાં છે, ત્યાં બીજી તરફ ભાજપને પણ આશા છે કે, આ વખતે બંગાળમાં કમળ જરૂર ખિલશે. જ્યારે તમિલનાડુમાં DMK અને AIDMK વચ્ચે કાંટાની ટક્કર જોવા મલી રહી છે. બીજી તરફ કેરળમાં મુખ્ય મુકાબલો સત્તાધારી LDF અને કોંગ્ર્સના નેતૃત્વવાળા ગઠબંધન UDF વચ્ચે છે.

અસમમાં ભાજપ સત્તા જાળવી રાખવાની કોશિશ કરશે, તો પોંડિચેરીમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. હાલ કોણ સત્તાના સિંહાસન પર બેસશે અને કોણ સત્તાથી બેદખલ થશે? તેની જાણ થોડા કલાકો બાદ થઈ જશે.
આ પણ વાંચો: સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEO અદાર પૂનાવાલાને ભારતમાં પાવરફૂલ લોકો તરફથી મળી રહી છે ધમકીઓ Election Result 2021

આ તમામ રાજ્યોની કુલ 822 વિધાનસભા બેઠકો પર થયેલા મતદાન બાદ તેની મતગણતરી દરમિયાન કોરોનાના તમામ નિયમોનું પાલન કરવાના સખ્ત આદેશ આપી દેવામાં આવ્યાં છે. તમામ પાંચ રાજ્યોના કુલ 2,364 સેન્ટર્સ પર મતગણતરી થઈ રહી છે. જેમાં પશ્ચિમ બંગાળમાં 1113, કેરળમાં 633, અસમમાં 331, તમિલનાડુમાં 256 અને પોંડિચેરીમાં 31 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. Election Result 2021

કોરોના પ્રોટોકોલ મુજબ, કોઈપણ ઉમેદવાર કે તેનો એજન્ટ કોરોના નેગેટિવ રિપોર્ટ લાવ્યા વિના કાઉન્ટિંગ રૂમમાં પ્રવેશી નહી શકે. જ્યાં પણ મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે, ત્યાં કોઈ પણ પ્રકારની અનિચ્છનિય ઘટના રોકવાની સાથે કોરોના ગાઈડલાઈન્સનું સખ્તીથી પાલન કરાવવું પણ વહીવટી તંત્રની મોટી જવાબદારી બની ગયું છે.

જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ 30 મે 2021ના રોજ પૂરો થઈ રહ્યો છે. એવામાં 30 મે પહેલા કોઈપણ સંજોગોમાં વિધાનસભા અને નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂરી થવાની છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે. છેલ્લા 10 વર્ષથી અહીં મમતા બેનરજી મુખ્યમંત્રી છે. જો કે આ વખતે ભાજપે પણ અહીં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે

  • ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વેકેશન જાહેર કરવાના પગલે શાળા સંચાલકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
  • 1લી મેથી 6 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવા શાળા સંચાલક મહામંડળની રજૂઆત

ગાંધીનગર: પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ તરફથી રાજયભરની શાળાઓમાં 1લી મેથી 6 જૂન સુધીનું ઉનાળુ વેકેશન જાહેર કરવા રજૂઆત કરી છે. 7મી જૂનથી શિક્ષણ કાર્યનો પ્રથમ દિવસ ગણવો જોઇએ.ગુજરાતમાં કોરોનાની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછતની રોજબરોજના મુત્યુઆંક પર અસર જોવા મળી રહ્યો છે. આ અંગે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, શાળાઓમાં 50 ટકા સ્ટાફને ફરજ પર બોલાવવાની સૂચના હોવાથી 50 ટકા સ્ટાફ ઘરે હોય છે.

રાજયની ધો.1થી 8ના વર્ગોવાળી, સરકારી, ખાનગી અને તમામ બોર્ડ હેઠળ રજિસ્ટ્રેશન ધરાવતી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન કઇ પધ્ધતિએ આપવું તે અંગે વિસ્તૃત સમજ સાથેની સૂચનાઓ બહાર પાડી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9 અને ધો.11ના વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં વર્ગ બઢતી આપવા સંદર્ભે પણ વિસ્તૃત માર્ગદર્શન સાથે પરિપત્ર બહાર પાડયો છે. ધો.10 અને 12ની પરીક્ષાઓ સંદર્ભે રાજય સરકારની કોર કમિટી 15 મે પછી નિર્ણય લેવાના છો.
.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધો.1થી 8 અને ધો.9થી 11ના વિદ્યાર્થીઓના પ્રમોશન સંદર્ભે શાળાઓ દ્વારા કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. ફક્ત પરિણામ જાહેર કરવાની તારીખની રાહ જોવાય છે. ગુજરાતમાં શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ વાલીઓ-વિદ્યાર્થીઓ માટે વેકેશન જેવો માહોલ છે.

તા.30મી એપ્રિલના રોજ રાજયની તમામ પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધો.1થી 8 તથા ધો.9થી 11ના વિદ્યાર્થીઓના 2020-21 શૈક્ષણિક વર્ષનો અંતિમ તથા પરિણામ જાહેર કરવાનો દિવસ જાહેર કરવો જોઇએ.

પટેલે વધુમાં પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, 1લી મેથી 6ઠ્ઠી જૂન સુધી તમામ માટે ઉનાળુ વેકેશન જાહેર કરવું જોઇએ. અને 7મી જૂનથી વર્ષ 2021-22ના શિક્ષણ કાર્યનો પ્રથમ દિવસ ગણવા તેવી માંગણી કરી છે
મુંબઈ: આકરા પ્રતિબંધ સાથે કરફ્યૂ લગાવવા છતાં પણ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસો પ્રતિદિન જૂનો રેકોર્ડ તોડી રહ્યાં છે. કોરોનાની ચિંતાજનક સ્થિતિને જોતા રાજ્યમાં 22 એપ્રિલ એટલે કે આજથી સખ્ત લૉકડાઉન (Maharashtra Lockdown) જેવા પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. આજે રાત્રે 8 વાગ્યાથી 1 મે સવારે 7 વાગ્યા સુધી રાજ્યમાં આ પ્રતિબંધો અમલી રહેશે.

જો કે મહારાષ્ટ્ર સરકારે તેને પૂર્ણ લૉકડાઉનનું નામ નથી આપ્યું, પરંતુ તેના નિયમો ગત વર્ષે લાગૂ થયેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન જેવા જ સખ્ત છે. રાજ્ય સરકારે “બ્રેક ધ ચેઈન” ઝૂંબેશ માટે નવી ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે. જે મુજબ જરૂરી અને ઈમરજન્સી સ્થિતિ સિવાય અન્ય તમામ ગતિવિધિઓ અને સેવાઓ પર રોક લગાવી દેવામાં આવી છે.

તમામ સરકારી કચેરીઓ (કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક સત્તાધીશો)માં માત્ર 15 ટકા કર્મચારીઓની જ હાજરીને મંજૂરી આપવામાં આવી છે. આ નિયમમાં એવી ઑફિસોને છૂટ મળશે, જે જરૂરી સેવાઓ સાથે સંકળાયેલી છે. Maharashtra Lockdown

લગ્ન સમારંભ 2 કલાકથી વધુ સમય નહી રાખી શકાય. આટલું જ નહીં લગ્નમાં 25થી વધુ લોકો પણ સામેલ નહીં થઈ શકે. જો કોઈ લગ્ન સમારંભમાં આવા નિયમોનો ભંગ થતો જોવા મળશે, તો 50 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવી શકે છે.

બસોને બાદ કરતાં તમામ પ્રાઈવેટ પેસેન્જર ટ્રાન્સપોર્ટ માત્ર ઈમરજન્સી કે જરૂરી સેવા અથવા તો વ્યાજબી કારણ હશે તો જ મંજૂરી આપવામાં આવશે. આ વાહનો એક જિલ્લાથી બીજા જિલ્લામાં પણ નહીં જઈ શકે. એક જિલ્લાથી બીજા જિલ્લા અથવા એક શહેરથી બીજા શહેરમાં માત્ર જરૂરી સેવાઓ અથવા મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં જ જઈ શકાશે. આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવી શકે છે.

ખાનગી બસોમાં કુલ સીટોના 50 ટકા યાત્રીઓ બેસાડવાની મંજૂરી છે, પરંતુ કોઈ ઉભા રહીને પ્રવાસ નહીં કરે. બસો કોઈ એક શહેરમાં વધુમાં વધુ બે સ્થળોએ રોકાશે. બસોથી ઉતર્યા બાદ પેસેન્જરના હાથમાં સ્ટેમ્પ મારવામાં આવશે અને તેને ઓછામાં ઓછા 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે

રાજયમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોના સામે લડવા માટે સરકારે પહેલા 45થી વધારે વયના લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજયમાં 18 વયથી વધુના લોકોને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિનેશનનો કાર્યકર્મ આગામી 1 મેથી શરુ કરવામાં આવશે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા સરકાર એલર્ટ થઇ ગઇ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી હતી. સાથે જ રાજ્યના દરેક જિલ્લામાં ટેસ્ટિંગ લેબ ઉભી કરવાની જાહેરાત કરી હતી.

RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો

ગુજરાતમાં RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. લેબોરેટરી પર 700 રૂપિયામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવશે જ્યારે ઘરે 900 રૂપિયામાં ટેસ્ટ કરવામાં આવશે.ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે 800 રૂપિયાના બદલે 700 રૂપિયામાં RT-PCR ટેસ્ટ થશે. જ્યારે ઘરે આવીને RT-PCR ટેસ્ટમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 1100 રૂપિયાના બદલે હવે 900 રૂપિયામાં ટેસ્ટ થશે. 20 એપ્રિલ 2021થી આ નવો ભાવ ઘટાડો અમલમાં આવશે.

મા કાર્ડની મુદ્દતમાં 3 મહિનાનો વધારો

મા વાત્સલ્ય કાર્ડની મુદત આજે પૂર્ણ થતી હોય એમની મુદતમાં 30 જૂન સુધી વધારો કરવામાં આવ્યો છે, હોસ્પિટલમાં જશે ત્યાં રિન્યુ કરાશે
વિષયઃ નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા લેવાના થતાં નિવારાત્મક પગલાંઓ બાબત તેમજ બીઆરસી / સીઆરસી / યુઆરસી કો - ઓર્ડિનેટરની કામગીરી બાબત . સંદર્ભઃ ગુજરાત સરકાર , સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર ક્રમાંકઃ પરચ - ૧૦૨૦૨૦-૫૦૧ - ટ તા .૧૫.૪.૨૦૨૧ ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , હાલ દેશભરમાં કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે . આવા સંજોગોમાં સમગ્ર શિક્ષા અંતર્ગતના સ્ટેટકક્ષા , જિલ્લાકક્ષા , તાલુકાકક્ષા તેમજ કલસ્ટર કક્ષાએ કરાર આધારિત કર્મચારીઓ કામગીરી કરી કરી રહયા છે . રાજય સરકાર દ્વારા નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી જાહેર હિતમાં તા . ૧૫.૪.૨૦૨ ૧ થી તા .૩૦.૪.૨૦૨૧ સુધી સરકારી કચેરીઓ ૫૦ % સ્ટાફ સાથે ચાલુ રાખવા સબંધમાં સંદર્ભ દર્શિતપત્રથી સૂચનાઓ આપવામાં આવેલ છે . ( પત્રની નકલ આ સાથે સામેલ છે ) તે ધ્યાને લઈ તેમજ હાલ કોરોનાનું સંક્રમણનું પ્રમાણ વધેલ હોય , બીઆરસી / સીઆરસી / યુઆરસી કો - ઓર્ડિનેટરશ્રીને તેમની ટુર ડાયરી પ્રમાણે શાળા વિઝિટ કરવામાંથી બીજી સુચના ન આપવામાં આવે ત્યાંસુધી મુકિત આપવામાં આવે છે . આ સમય દરમ્યાન સીઆરસી કો - ઓર્ડિનેટરશ્રીએ બીઆરસી ભવન ખાતે સંદર્ભ દર્શિત પરીપત્રની સૂચનાનુસાર કામગીરી કરવાની રહેશે . તેમજ જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા આપવામાં આવે તે સૂચના પ્રમાણે કામગીરી કરવાની રહેશે . તેમજ તેઓશ્રીએ પોતાના કલસ્ટરની શાળાઓનું વાર્ષિક પ્લાનીંગ , લનિંગ ઈન્ડીકેટર વાઈઝ દરેક ડેટાનું એનાલીસીસ અને તે પ્રમાણે પ્લાનીંગની કાર્યવાહી કરવાની રહેશે . આગામી સમયમાં હોમલનિંગ કાર્યક્રમને વધુ સારી રીતે કઈ રીતે અમલમાં મુકી શકાય તે માટે સમગ્ર તાલુકાનું પ્લાનીંગ કરવાનું રહેશે .નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા લેવાના થતાં નિવારાત્મક પગલાંઓ બાબત તેમજ બીઆરસી / સીઆરસી / યુઆરસી કો - ઓર્ડિનેટરની કામગીરી બાબત

નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા લેવાના થતાં નિવારાત્મક પગલાંઓ બાબત તેમજ બીઆરસી / સીઆરસી / યુઆરસી કો - ઓર્ડિનેટરની કામગીરી બાબત
  • દિલ્હીમાં બેડસની અછત, દવાઓ-ઓક્સિજન નથીઃ સીએમ કેજરીવાલ
  • CMએ કહ્યું- અમે જનતાથી કશુ જ છુપાવ્યુ નથી, હવે લોકડાઉન સિવાય છૂટકો નથી

નવી દિલ્હીઃ કોરોના સામેની તમામ પાબંદીઓ નિરર્થક પુરવાર થતાં રાજધીની દિલ્હીમાં છેવટે 6 દિવસનું લોકડાઉન (Delhi 6 day lockdown)લગાવી દેવાયું. હવે દિલ્હી આજે રાત્રે 10 વાગ્યાથી આગામી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રહેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું કે માફ કરજો વધી રહેલા કોરોનાની સામે અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નહતો
દિલ્હીના રાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી કેજરીવાલ વચ્ચેની બેઠક બાદ 6 દિવસનાં ટોટલ લોકજડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો. આ લોકડાઉનમાં કડક પ્રતિબંધો રહેશે. કારણ વિના લોકોને ઘરની બહાર નીકળવા દેવાશે નહીં.

મહામારી સામે લડવા જનતાની મદદ માગી

સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફ્રન્સ કરી આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કોરોના સામેન જંગમાં જનતાનો સહકાર જરુરી છે. અમે દરેક વાત લોકો સમક્ષ મૂકી દીધી. કંઇ છુપાવ્યું નથી. ટેસ્ટની સંખ્યા પણ છુપાવી નથી. દિલ્હીમાં આજે સૌથી વધુ ટેસ્ટ થઇ રહ્યા છે. દરરોજ તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે. દિલ્હી સરકારે મૃત્યુના આંકડા પણ છુપાવ્યા નહીં. રાજ્યમાં કેટલા બેડ્સ, આઇસીયુ બેડ્, અને હોસ્પિટલોની સ્થિતિ બધું જ જનતાને જણાવી દીધું.

દિલ્હીમાં રોજ 25 હજારથી વધુ કેસ

તેમણે વધુમાં જણાવ્યું કે દિલ્હીમાં આજે દરરોજ આશરે 25000 જેટલા કેસ આવી રહ્યા છે. હોસ્પિટલોમાં બેડસની ભારે અછત થઇ રહી છે. હોસ્પિટલોમાં દવા નથી. ઓક્સિજન નથી, હેલ્થ સિસ્ટમ વધુ દર્દી બરદાસ્ત કરી શકશે નહીં. તેથી લોકડાઉન જરુરી છે. જો કે લોકડાઉનથી કોરોના અટકતો નથી માત્ર તેની સ્પીડ પર બ્રેક લાગે છે. આ લોકડાઉન (Delhi 6 day lockdown) નાનું જ રહેશે. જે દરમિયાન અમે બેડ્સની સંખ્યા વધારીશું.

દિલ્હી સરકારે ઓક્સિજન અને રેમડેસિવીરની અછત અંગે એક્શન લીધું છે. એક કન્ટ્રોલ રુમ બનાવવામાં આવ્યું છે. જેમાં સપ્લાયના ડેટા રખાશે. સરકારે તેના માટે એક નોડલ ઓફિસરની પણ નીમણૂક કરી છે. કેસો વધતા દિલ્હીમાં DRDOએ સરદાર પટેલ કોવિડ હોસ્પિટલે બનાવ્યું છે. અત્યાર અહીં 500થી વધુ બેડ્સ શરુ કરાયા છે. જેમાંથી250 તો ભરાઇ પણ ગયા. અહીં ઓક્સિજનની સપ્લાય સાથે એર કન્ડીશનની સુવિધા પણ રખાઇ છે. અહીં બેડ્સની સંખ્યા વધારી 1000 કરવામાં આવશે.
દિલ્હીમાં બેડ્સની સ્થિતિ

દિલ્હી સરકારની વેબસાઇટ મુજબ અત્યારે દિલ્હીમાં 1,130 બેડ્સ છે. તેમાંથી 15,104 ભરાઇ ગયા છે. જ્યારે 3,026 બેડ્સ ખાલી છે. જ્યારે આઇસીયુ બેડ્સ કુલ 4,206 છે. તેમાંછી 4105 ભરાઇ ગયા અને માત્ર 101 ખાલી છે.
રાજધાનીમાં કોરોનાનો ગ્રાફ Delhi 6 day lockdown

  • 24 કલાકમાં નવા કેસ 25,462
  • એક દિવસમાં મોત 161
  • કુલ મૃત્યુઆંક 12,121
  • કુલ કેસની સંખ્યા 8,53,460
  • પોઝિટિવ કેસ 74,941
  • પોઝિટિવ રેટ 29.
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસનું (Corona Virus) સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સરકાર દ્વારા સતત લેવામાં આવી રહેલા પગલા છતાં પોઝિટિવ કેસોના દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારાના પગલે હોસ્પિટલોમાં બેડ ખૂટવાની અને વેન્ટિલેટરની તંગી સર્જાયી છે. જેના પરિણામે ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળી શકતી નથી. આ દરમિયાન રૂપાણી સરકારે કોરોના ગ્રસ્ત દર્દીઓને મોટી રાહત આપી છે. Free Covid Treatment

ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો પિટિશનમાં રાજ્યની રૂપાણી સરકારે દાખલ કરેલા સોગંધનામામાં જણાવ્યું છે કે, માઁ વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડમાં કોરોના સંક્રમિતોની સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં 15 એપ્રિલે ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયા સમક્ષ એક સોગંધનામુ રજૂ કર્યો હતું. જેમાં હાઈકોર્ટના સૂચન બાદ રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે અસરકારક પગલા લેવાનું શરૂ કરી દીધાનું જણાવ્યું છે. જે અંતર્ગત માઁ વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડમાં કોરોના ગ્રસ્ત દર્દીની સારવારને સામેલ કરવામાં આવી છે. રૂપાણી સરકારના આ નિર્ણયથી આયુષ્માન ભારત અને માઁ કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ કોઈપણ જાતના ખર્ચની ચિંતા કર્યા વિના ખાનગી હોસ્પિટલોમાં નિ:શુલ્ક સારવાર મેળવી શકશે. Free Covid Treatment

જણાવી દઈએ કે, આયુષ્માન ભારત યોજના મોદી સરકાર દ્વારા 2017માં લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મળે છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત લાખો લાભાર્થીઓ પોતાની સારવાર કરાવી ચૂક્યાં છે. ખાસ વાત એ છે કે, આયુષ્માન કાર્ડ ધારક કોઈ પણ સારી ખાનગી હોસ્પિટલમાં પણ ખર્ચની ચિંતા કર્યા વિના ફ્રીમાં પોતાની સારવાર કરાવી શકે છે
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ વધતા જામનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે, કુંભ મેળામાં ગયેલા લોકોને ગુજરાતમાં સીધો પ્રવેશ નહી મળે. કુંભથી આવતા તમામ લોકોને ફરજીયાત આઇસોલેટ કરી ટેસ્ટિંગ કરવામાં આવશે. કુંભ યાત્રાએ ગયેલા વ્યક્તિ સુપર સ્પ્રેન્ડર ના બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, “કુંભ મેળામાં ગયેલા ગુજરાતના લોકો જે પાછા આવશે તે બધા જિલ્લામાં કલેક્ટરને સુચના આપવામાં આવી છે કે બધા લોકોને આઇસોલેટ કરવામાં આવે અને બધાના RT-PCR ટેસ્ટ કરવામાં આવે અને તેમાંથી કોઇ સંક્રમિત હોય તો તાત્કાલીક તેમણે અલગ કરી દેવામાં આવે. કુંભમાં ગયેલા લોકો કોઇ પણ વ્યક્તિને સીધે સીધા પોતાના ગામમાં પ્રવેશ નહી મળે તે માટેની નાકાબંધીની સુચના રાજ્યમાં કલેક્ટરોને આપવામાં આવી છે. કુંભમાં મોટી સંખ્યા ભેગી થઇ હોય અને તે સ્પ્રેન્ડર ના બને તે માટેની આપણે અલગ વ્યવસ્થા કરી છે.”

કુંભમાં ગયેલા સુરતના 13 લોકો કોરોના પોઝિટિવ થયા

સુરતમાંથી હજારો લોકો દર વર્ષે કુંભ મેળામાં જાય છે. સુરતમાંથી 300થી વધુ લોકો કુંભ મેળામાંથી આવ્યા હતા જેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી 13 લોકો કોરોના પોઝિટિવ થયા છે.

કુંભમાં કોરોના વધતા PM મોદીએ કરી અપીલ

ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભ દરમિયાન કોરોના સંક્રમણના વધતા સમાચારને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે હવે કુંભને પ્રતીકાત્મક જ રાખવામાં આવે. મહત્વપૂર્ણ છે કે કુંભ મેળામાં 11થી 13 એપ્રિલ વચ્ચે કુલ 1300 શ્રદ્ધાળુ કોરોના પોઝિટિવ આવ્યા હતા.દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રોજ કોરોનાના રિપોર્ટના આંકડા વધુ ડરાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 34 હજાર 692 નવા કેસ સામે આવ્યા છે અને 1341 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટકમાં આવ્યા છે. ગુજરાત પણ તેમાં પાછળ નથી

અમદાવાદ: કોરોના સંક્રમણની બીજી લહેરમાં કુંભ મેળામાં ગુજરાતીઓ સહિત અનેક ભક્તોએ ભાગ લીધો હતો. કુંભ મેળામાં અનેક ભક્તો કોરોના સંક્રમિત થયા છે. આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુંભ મેળામાંથી પરત ફરેલા દર્શનાર્થીઓના કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવ્યો છે. અમદાવાદ સાબરતમી સ્ટેશન પર કુંભ મેળામાંથી ટ્રેનમાં પરત આવેલા 200 દર્શનાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 23 લોકો પોઝિટિવ આવ્યા છે.

કોરોના સંક્રમણ વચ્ચે ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. આ કુંભ મેળામાં ભાગ લેવા માટે હજારો ગુજરાતીઓ ગયા હતા. કુંભ મેળામાંથી પરત આવતા દર્શનાર્થીઓનો ગુજરાતમાં કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. કુંભમેળામાંથી 600 દર્શનાર્થી સાબરમતી રેલ્વે સ્ટેશન પર પહોચ્યા હતા, જેમના રેલ્વે સ્ટેશન પર જ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી જેમનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તેમણે જ ઘરે જવા દેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 200 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 23 દર્શનાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યો છે તેમણે સમરસ કોવિડ કેર સેન્ટરમાં લઇ જવામાં આવી રહ્યા છે.

કુંભમાં કોરોના વધતા PM મોદીએ કરી અપીલ

ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભ દરમિયાન કોરોના સંક્રમણના વધતા સમાચારને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે હવે કુંભને પ્રતીકાત્મક જ રાખવામાં આવે. મહત્વપૂર્ણ છે કે કુંભ મેળામાં 11થી 13 એપ્રિલ વચ્ચે કુલ 1300 શ્રદ્ધાળુ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

આ પણ વાંચો: કુંભ મેળામાં ગયેલા ગુજરાતીઓને લઇ CM રૂપાણીનો મહત્વનો નિર્ણય

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રોજ કોરોનાના રિપોર્ટના આંકડા વધુ ડરાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 34 હજાર 692 નવા કેસ સામે આવ્યા છે અને 1341 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટકમાં આવ્યા છે. ગુજરાત પણ તેમાં પાછળ નથી
કોરોના સંક્રમણ વધતા PM મોદીએ રાત્રે 8 વાગ્યે બોલાવી બેઠક
નવી દિલ્હી: દેશમાં કોરોનાના દરરોજ 2 લાખથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંક્રમણ વધતા રાત્રે 8 વાગ્યે બેઠક કરશે. આ બેઠકમાં મંત્રી અને અધિકારીઓ સામેલ થશે. PM મોદીની બેઠકમાં કોરોનાની સ્થિતિ અને ભારતમાં રસીકરણની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરશે.

PM મોદીની બેઠકમાં દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિ તેમજ રસીકરણની પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવશે. અનેક રાજ્યોમાં વેક્સિન ડોઝની ઘટ હોવાના આક્ષેપ થયા હતા. આ બેઠકમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા અંગે પણ ચર્ચા થઇ શકે છે તેમજ 45 વર્ષ કરતા નાની ઉંમરના લોકોને વેક્સિન આપવા પણ માંગ ઉઠી હતી તેને લઇને પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને ફોન કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ ઓક્સીજન સપ્લાય અને રેમડેસિવિર ઇન્જેક્શન માટે પીએમને ફોન કર્યો હતો પરંતુ તેમણે જણાવવામાં આવ્યુ કે પીએમ મોદી અત્યારે બંગાળમાં છે. જ્યારે તે પરત આવશે ત્યારે તેમની સાથે વાત થઇ શકશે. આ દાવો ખુદ મહારાષ્ટ્રના સીએમ ઓફિસે એક નિવેદન જાહેર કરીને કર્યો છે. મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 63,729 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 398 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
De

દેશમાં 24 કલાકમાં 2.34 લાખ નવા કેસ, 1341 લોકોના મોત

પ્રતિદિવસ કોરોનાના રિપોર્ટ કરવામાં આવતા આંકડા વધારે ડરામણા થતાં જઈ રહ્યાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 2,34,692 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1341 લોકોના મોત થયા છે. નવા રિપોર્ટ કરવામાં આવેલા કેસોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટક સૌથી આગળ છે.મહારાષ્ટ્રમાં સૌથી વધારે 63729 નવા કેસ સામે આવ્યા છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 27360 નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં 19486 નવા કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છત્તીસગઢમાં 14912 નવા કેસ અને કર્ણાટકમાં 14859 નવા કેસ સામે આવ્યા છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.

પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો એપિસોડમાં સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓના નામ જાહેર

 નમસ્કાર,

પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો એપિસોડમાં સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓના નામ જાહેર 

તા.16/02/2021* નાં રોજ *ધોરણ-3, 4 ગણિત તથા ધોરણ-5 હિન્દી

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

*તા.15/02/2021* નાં રોજ * ધોરણ-3 થી 5 ગુજરાતી તથા ધોરણ-6 થી 8 અંગ્રેજી*https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

તા.12/02/2021* નાં રોજ * ધોરણ-3,4 ગણિત થી ધોરણ-5 પર્યાવરણ

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

તા.11/02/2021* નાં રોજ *ધોરણ-6 થી 8 હિન્દી

તા.11/02/2021* નાં રોજ * ધોરણ-3 ગુજરાતી, ધોરણ-4,5 અંગ્રેજી

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html
https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

તા.10/02/2021* નાં રોજ * ધોરણ-3,4 પર્યાવરણ થી ધોરણ-5 ગણિત તથા ધોરણ-6 થી 8 અંગ્રેજી

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.htmlતા.09/02/2021* નાં રોજ *ધોરણ-3 થી 5 ગણિત

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

તા.08/02/2021* નાં રોજ *ધોરણ-3 થી 5 ગુજરાતીhttps://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

તા.05/02/2021* નાં રોજ *ધોરણ-3 ગુજરાતી, ધોરણ-4 ગણિત, ધોરણ-5 પર્યાવરણ તથા ધોરણ-6 થી 8 ગણિતhttps://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html
*તા.04/02/2021* નાં રોજ *ધોરણ-3 ગુજરાતી, ધોરણ-4 હિન્દી અને ધોરણ-5 અંગ્રેજી તા.04/02/2021* નાં રોજ *ધોરણ-6 થી 8 સામાજિક વિજ્ઞાનhttps://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html
https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

*તા.03/02/2021* નાં રોજ *ધોરણ-3 થી 5 પર્યાવરણ, ધોરણ-6 થી 8 અંગ્રેજી*https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

*તા.02/02/2021* નાં રોજ *ધોરણ-3,4 ગણિત, ધોરણ-5 હિન્દી*

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html
*તા.01/02/2021* નાં રોજ *ધોરણ-3 થી 5 ગુજરાતી, ધોરણ-6,7 વિજ્ઞાન તથા ધોરણ-8 ગણિત*https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

*તા.25/01/2021* નાં રોજ *ધોરણ-3 થી 5 ગુજરાતી તથા ધોરણ-6 થી 8 વિજ્ઞાન*https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.htmlhttps://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html
*તા.23/01/2021* નાં રોજ * ધોરણ-6 થી 8 સામાજિક વિજ્ઞાન*

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.htmlતા.22/01/2021* નાં રોજ *ધોરણ-3,4 ગણિત, ધોરણ-5 પર્યાવરણ તથા ધોરણ-6 થી 8 વિજ્ઞાન

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html
તા.21/01/2021* નાં રોજ *ધોરણ-3 ગુજરાતી, ધોરણ-4 હિન્દી, ધોરણ-5 અંગ્રેજી તથા ધોરણ-6 થી 8 વિજ્ઞાન

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html
તા.20/01/2021* નાં રોજ *ધોરણ-3, 4 પર્યાવરણ થી ધોરણ-5 ગણિત તથા ધોરણ-6 થી 8 સામાજિક વિજ્ઞાન

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html
તા.19/01/2021* નાં રોજ *ધોરણ-3, 4 ગણિત ધોરણ-5 હિન્દી તથા ધોરણ-6 થી 8 અંગ્રેજી
https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

તા.18/01/2021* નાં રોજ *ધોરણ-3 થી 5 ગુજરાતી તથા ધોરણ-6 થી 8 ગણિત

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html
તા.16/01/2021* નાં રોજ ધોરણ-6 થી 8 સામાજિક વિજ્ઞાન
https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

https://project303.blogspot.com/2021/01/home-learning-Gujarat-prasn-ukelo.html

*સમગ્ર શિક્ષા, ગુજરાત* ના *હોમ લર્નિંગ* કાર્યક્રમ અંતર્ગત ડીડી ગિરનાર દ્વારા પ્રસારિત થતાં કાર્યક્રમોનો લાભ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પ્રારંભિક તબક્કે *ધોરણ-3 થી 8 નાં ટી.વી. એપિસોડ* પ્રસારણ થઇ ગયા બાદ તે એપિસોડમાં છેલ્લે બાળકને સમજ શક્તિ વિકશે અને વધુમાં વધુ બાળકો આ કાર્યક્રમ નિહાળે તે માટે *‘પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો’* સ્પર્ધા દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનાં ચાર વિકલ્પો આપવામાં આવે છે. તેમાંથી વિદ્યાર્થી દ્વારા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને સાચો જવાબ આપવાનો હોય છે. દર શનિવારે પ્રસારિત થનાર એપિસોડમાં તે અઠવાડિયાના બુધવાર સુધીના પ્રશ્નોના સાચા જવાબ આપનાર પૈકી કોમ્પ્યુટર દ્વારા રેન્ડમલી 10 સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવે છે. તે મુજબ *તા.18/01/2021* નાં રોજ *ધોરણ-3 થી 5 ગુજરાતી તથા ધોરણ-6 થી 8 ગણિત* વિષયમાં આવેલ ટોપ-10 વિદ્યાર્થીઓની યાદી આ સાથે સામેલ છે. *જેનો બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર થાય તથા વધુમાં વધુ આ સ્પર્ધામાં બાળકો ભાગ લે તેવા સન્નિષ્ઠ પ્રયત્ન કરવા જણાવવામાં આવે છે.

*ટોલ ફ્રી નંબર (આ ટોલ ફ્રી નંબરને આપની તાબા હેઠળની તમામ શાળામાં પહોંચાડવા વિનંતી.)*

*ધોરણ-3* 6357399430

*ધોરણ-4* 6357399440

*ધોરણ-5* 6357399450

*ધોરણ-6* 6357399460

*ધોરણ-7* 6357399470

*ધોરણ-8* 6357399480*સમગ્ર શિક્ષા, ગુજરાત* ના *હોમ લર્નિંગ* કાર્યક્રમ અંતર્ગત ડીડી ગિરનાર દ્વારા પ્રસારિત થતાં કાર્યક્રમોનો લાભ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પ્રારંભિક તબક્કે *ધોરણ-3 થી 8 નાં ટી.વી. એપિસોડ* પ્રસારણ થઇ ગયા બાદ તે એપિસોડમાં છેલ્લે બાળકને સમજ શક્તિ વિકશે અને વધુમાં વધુ બાળકો આ કાર્યક્રમ નિહાળે તે માટે *‘પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો’* સ્પર્ધા દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનાં ચાર વિકલ્પો આપવામાં આવે છે. તેમાંથી વિદ્યાર્થી દ્વારા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને સાચો જવાબ આપવાનો હોય છે. દર શનિવારે પ્રસારિત થનાર એપિસોડમાં તે અઠવાડિયાના બુધવાર સુધીના પ્રશ્નોના સાચા જવાબ આપનાર પૈકી કોમ્પ્યુટર દ્વારા રેન્ડમલી 10 સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવે છે. તે મુજબ 

*તા.13/01/2021* નાં રોજ *ધોરણ-6 થી 8 ગુજરાતી* વિષયમાં આવેલ ટોપ-10 વિદ્યાર્થીઓની યાદી.

*તા.15/01/2021* નાં રોજ *ધોરણ-6 થી 8 ગુજરાતી**તા.16/01/2021* નાં રોજ *ધોરણ-6 થી 8 સામજીક વિજ્ઞાન*

IMPORTANT 30-12-2020 NI LINK.STD-3 VIJETA LIST DATE-30-12-2020 CLICK HERE.

STD-4 VIJETA LIST DATE-30-12-2020 CLICK HERE.

STD-5 VIJETA LIST DATE-30-12-2020 CLICK HERE.

STD-6 VIJETA LIST DATE-30-12-2020 CLICK HERE.

STD-7 VIJETA LIST DATE-30-12-2020 CLICK HERE.

STD-8 VIJETA LIST DATE-30-12-2020 CLICK HERE.*ટોલ ફ્રી નંબર (આ ટોલ ફ્રી નંબરને આપની તાબા હેઠળની તમામ શાળામાં પહોંચાડવા વિનંતી.)*

*ધોરણ-6* 6357399460

*ધોરણ-7* 6357399470

*ધોરણ-8* 6357399480